Badminton Essay In Gujarati Language

On By In 1

પુસરલા વેંકટ સિંધુ (જન્મ ૫ જુલાઇ ૧૯૯૫) એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે.

૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પ્રસિદ્ધ થયેલી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની યાદી પ્રમાણે તેણી ટોચની ૨૦ ખેલાડીઓમાં હતી.[૫]. ૧૦ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સિંધુ વિશ્વ પ્રતિયોગિતામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની હતી. ૩૦ માર્ચ ૨૦૧૫ના દિવસે તેણીને ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત થયો હતો. ૧૮ ઓગસ્ટ ૨૦૧૬ ની તારીખે તેણી ઓલિમ્પિક બેડમિન્ટન ના ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતિય મહિલા બની. સેમી ફાઇનલ મેચમાં તેણીએ જાપાનની નોઝોમી ઑકુહારાને હરાવી હતી.[૬] . ૧૯ ઓગસ્ટ, ૨૦૧૬ના દિવસે તેણીએ ૨૦૧૬ની રીઓ ઓલિમ્પિકની ફાઇનલમાં રજત ચંદ્રક જીત્યો હતો.

સિંધુના પિતા પી. વી. રમણ અર્જુન અવોર્ડથી સમ્માનિત છે. પી. વી. રમણે ભારતનું પ્રતિનિધીત્વ વોલીબોલમાં કર્યુ હતું.

બાળપણ અને પ્રારંભિક તાલિમ[ફેરફાર કરો]

પી. વી. સિંધુના માતા-પિતા પી. વી. રમણ અને પી. વિજયા છે. તેઓ પોતે ભૂતપૂર્વ વોલીબોલ ખિલાડીઓ છે. રમણભાઈને ભારત સરકારે અર્જુન અેવોર્ડથી વર્ષ ૨૦૦૦માં સમ્માનિત કર્યા હતા. તેણીના માતા-પિતા વ્યવસાયિક વોલીબોલ ખિલાડી હોવા છતાં ૨૦૦૧ ના ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિંટન ચેમ્પિયન પુલેલા ગોપીચંદની સફળતાથી પ્રેરણા લઇને તેમણે બેડમિન્ટન રમવાનુ નક્કી કર્યુ. તેણીએ આઠ વરસની ઉંમરથી બેડમિન્ટન રમવાનુ શરુ કર્યુ હતુંં.

કારકિર્દી[ફેરફાર કરો]

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોલંબો ખાતે યોજાયેલ ૨૦૦૯ની સબ જુનિયર એશિયન બેડમિન્ટન સ્પર્ધામાં કાન્સ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ૨૦૧૦માં ઈરાન ફજ્ર્ર્ર્ર આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ૨૦૧૦માં મેક્સિકો ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પ્યનશીપમાં તેણી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. ૨૦૧૦ ના ઉબેર કપ માટેની ભારતની રાષ્ટ્રીય ટીમની તે સદસ્ય હતી.

૨૦૧૨[ફેરફાર કરો]

૧૪ જૂન ૨૦૧૨ ના રોજ ઈન્ડોનેશિયન ક્પમાં તેણી જર્મનીની જુલિયાન શેન્ક સામે ૨૧-૧૪, ૨૧-૧૪ ના આંકથી હારી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

સિક્કિમનું પાટનગર ગંગટોક છે. ત્યાંની મુખ્ય ભાષા નેપાળી છે. સિક્કિમ ગોઆ પછીનું ભારતનું સૌથી નાનું રાજ્ય છે. અંગુઠા જેવા આકારવાળા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉત્તર અને પૂર્વમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ છે. સિક્કિમના મૂળ રહેવાસીઓ લેપ્ચા જાતિના હતા, તે સિવાય સિક્કિમના પ્રાચીન ઇતિહાસ વિશે કોઈ વધુ જાણકારી ઉપલબ્ધ નથી. સિક્કિમનો સૌથી પ્રાચીન ઉલ્લેખ બૌદ્ધ સાધુ પદ્મસંભવ (ગુરુ રીન્પોચે)ના ૮મી સદીના લખાણમાં મળે છે. જેમાં તેઓ સિક્કિમમાંથી પસાર થયા હોવાનો ઉલ્લેખ છે. ગુરુ પદ્મસંભવે તે ભૂમિને આશીર્વાદ આપ્યા હતા, ત્યાં બૌદ્ધ ધર્મ ફેલાવ્યો અને ભવિષ્યવાણી કરી હતી કે અમુક સદીઓ બાદ સિક્કિમમાં રાજાશાહી આવશે. એક પરીકથા અનુસાર ૧૪મી સદીના પૂર્વી તિબેટના ખામ ક્ષેત્રના મિનયાક કુળના રાજકુમાર ખ્યે બમ્સાને દિવ્ય સાક્ષાત્કાર થયો, જેમાં તેને દક્ષીણ તરફ પ્રવાસ કરીને ત્યાં સંપત્તિ પ્રાપ્ત કરવાનો આદેશ હતો. ખ્યે બમ્સાની પાંચમી પેઢીના વારસ ફુનત્સોગ નામગ્યાલે ૧૬૪૨માં સિક્કિમ રાજની સ્થાપના કરી અને યુક્સોમના ત્રણ આદરણીય લામાઓ દ્વારા તેમનો રાજ્યાભિષેક કરી તેમને પ્રથમ છોગ્યાલ, પુજારી-રાજા બનાવવામાં આવ્યા.

(આગળ વાંચો...)

અથવા બધા ઉમદા લેખો જોઈ જુઓ.

0 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *